ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતી 2024 | Indian Post Office Bharti 2024 : પગાર 39,500

Indian Post Office Bharti 2024 : ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતી 2024 ભારતીય પોસ્ટ ઓફિસ ભરતી 2024 નું ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવવાનું છે જેમાં મળતા સમાચાર અનુસાર 58090 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવાની છે ઓનલાઇન અરજી ભારતીય ટપાલ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ ભરતી કરવામાં આવશે જેના માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે .

બેરોજગાર યુવા મિત્રોને ટૂંક જ સમયમાં મહત્વના સારા સમાચાર મળશે અરજી કરતા પહેલા ઉમેદવારોએ નોટિફિકેશન વાંચી લેવું અને અરજી ફોર્મ ભરવું ઓફિશિયલ સૂચના અનુસાર GDS ખાલી જગ્યા માટે અરજી ફોર્મ ભરતા ઉમેદવારો ભારતીય પોસ્ટ ઓફિસ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ ના મધ્યમથી અરજી કરી શકે છે.

Indian Post Office Bharti 2024 | ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતી 2024

તો મિત્રો આજના આર્ટીકલ માં તમને જણાવીશું આ ભરતીની વિગતવાર માહિતી જેમકે ખાલી જગ્યાઓ લાયકાત પાત્રતા ઓનલાઇન અરજી ફોર્મ પસંદગી પ્રક્રિયા વહી મર્યાદા પરીક્ષા અને ભરતી ક્યારે બહાર પાડવામાં આવશે તેમજ આ ભરતી ને લગતી તમામ માહિતી આજના આર્ટીકલ માં જોવા મળશે તમારો આર્ટિકલ ધ્યાનથી વાંચવા વિનંતી.

Indian Post Office Bharti 2024 | ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતી 2024 : ઓફિશિયલ નોટિફિકેશન

GDS ની ખાલી જગ્યા માટે ભારતીય પોસ્ટ ગ્રામીણ ડાક સેવા 58090 પદો પર ભરતી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ પર સૂચના બહાર પાડવામાં આવશે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતી પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનું ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી.

અમે જે તમને માહિતી આપી રહ્યા છીએ તે સોશિયલ મીડિયા તેમજ સત્તાવાર સમાચારના માધ્યમથી માહિતી આપીએ છીએ આ મુજબ ટૂંક જ સમયમાં પોસ્ટ ઓફિસમાં મોટા પ્રમાણમાં ભરતી થવા જઈ રહી છે.

Indian Post Office Bharti 2024 | ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતી 2024 : મહત્વની તારીખો

સત્તાવાર જાહેરાત ની તારીખ Coming Soon
અરજી કરવાની તારીખ Coming Soon
અરજી કરવાની છેલ્લી તારીખ Coming Soon

Indian Post Office Bharti 2024 | ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતી 2024 : પાત્રતા

ભરતી 2024 માટે અરજી કરતા ઉમેદવારોએ ઓફિસિયલ નોટિફિકેશનમાં આપેલી તમામ લાયકાતો અને ધ્યાનમાં રાખી અરજી ફોર્મ ભરવાનું રહેશે તેમ જ નોટિફિકેશન અનુસાર જે ધારા ધોરણનું નક્કી કરવામાં આવ્યા હોય તે પ્રમાણે પાત્ર નક્કી કરવામાં આવશે.

Indian Post Office Bharti 2024 | ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતી 2024 : શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે દસમું તેમજ 12 મુ ધોરણ પાસ કર્યું હોવું જરૂરી છે.
  • વધુ શૈક્ષણિક લાયકાત જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચી લેવા વિનંતી.

Indian Post Office Bharti 2024 | ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતી 2024 : વય મર્યાદા

ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતી 2024 માટે અરજી કરતાં ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચેની હોવી જોઈએ એસ ટી એસ ટી ઓબીસી જાતિના વર્ગો માટે અમુક ધારા ધોરણનો મુજબ વય મર્યાદામાં છૂટછાટ રાખવામાં આવેલી છે.

SC \ ST 4 વર્ષ
OBC 3 વર્ષ
ભૂતપૂર્વ સૈનિક અનામત \ સામાન્ય 3 વર્ષ
ભૂતપૂર્વ સૈનિક OBC 3 વર્ષ
ભૂતપૂર્વક સૈનિક ST \ SC  8 વર્ષ

Indian Post Office Bharti 2024 | ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતી 2024 :  પસંદગી પ્રક્રિયા

ભારતીય પોસ્ટ ગ્રામીણ ડાક સેવકની ખાલી જગ્યા 58090 પોસ્ટ માટે ઉમેદવારે પસંદગી પ્રક્રિયા માટે ઘણા બધા તબક્કામાંથી પસાર થવું પડશે જે નીચે મુજબ આપેલા છે.

  • સૌપ્રથમ દસમા ધોરણના માર્કના આધારે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે.
  • ત્યારબાદ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે .
  • દસ્તાવેજોની ચકાસણી બાદ મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે .
  • ત્યારબાદ ઉપર જણાવેલા ત્રણ તબક્કામાંથી પાસ થયા બાદ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે .
  • મેરીટ લીસ્ટ જાહેર થયા પછી દસ્તાવેજ ની ચકાસણી કરવામાં આવશે.

Indian Post Office Bharti 2024 | ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતી 2024 : અરજી ફી

ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતી 2024 માટે અરજી કરનાર તમામ ઉમેદવારોની અરજી ફી ઓફિસિયલ નોટિફિકેશન આવ્યા બાદ જાહેર કરવામાં આવશે પરંતુ અરજી ફી નું ભૂતન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને નેટબેન્કિંગ દ્વારા કરી શકાશે.

જનરલ કેટેગરી  ₹100
OBC  ₹100
SC \ ST મફત

Indian Post Office Bharti 2024 | ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતી 2024 : ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા

  • ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારે સૌપ્રથમ ઇન્ડિયન પોસ્ટ ગ્રામીણ ડાક સેવા ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું.

  • ઓફિશિયલ વેબસાઈટ પર ગયા પર તમારી સામે એક હોમપેજ ખુલશે.
  • એ હોમપેજ માં ભરતી ના સેક્શનમાં આ ભરતી નું નોટિફિકેશન જોવા મળશે જેની બાજુમાં Apply Now નવું નું બટન પર ક્લિક કરવું.
  • ત્યારબાદ તમારી સામે એક નવું હોમ પેજ ખુલશે.
  • એ હોમ પેજમાં માંગેલી શૈક્ષણિક લાયકાતો ભરી દેવી તેમજ Submit પર ક્લિક કરવું.
  • સબમીટ પર ક્લિક કર્યા બાદ તમારા દસ્તાવેજો અપલોડ કરવા .
  • અને અરજી ફી ચૂકવી Confirm Application પર ક્લિક કરો .
  • આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે.

આમ ઉપર જણાવેલી માહિતી અનુસાર તમે અરજી કરી શકો છો.

ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતી 2024 : મહત્વ પૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત Click Here
સત્તાવાર વેબસાઈટ https://indiapostgdsonline.gov.in/
વોસ્ટપ ગ્રુપ Join 

Conclusion

તો મિત્રો આ હતી માહિતી ઇન્ડિયન પોસ્ટ ભરતી 2024 વિશે જો તમે પણ અરજી કરવા માંગતા હોય અને તમે પણ પોસ્ટ ઓફિસમાં તમારી કારકિર્દી બનાવી શકો છો તમને જણાવી દઈએ કે હજુ સુધી કોઈ પણ પ્રકારનું ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી જો ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દઈશું રોજ બરોજ ની ભરતી તેમજ યોજના ના સમાચાર જોવા માટે અમારા Whatsapp Group ma જોડાવા વિનંતી.

1 thought on “ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતી 2024 | Indian Post Office Bharti 2024 : પગાર 39,500”

Leave a Comment