પીએમ મુદ્રા યોજના 2024 | PM Mudra Loan 2024 : નોંધણી, પાત્રતા,અરજી પ્રક્રિયા

PM Mudra Loan 2024 : શું મિત્રો તમે પણ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો ? પરંતુ તમારી પાસે પૈસા નથી તો તમારી સમસ્યાનો ઉકેલ લઈને કેન્દ્ર સરકાર આવી ગઈ છે પીએમ મુદ્રા યોજના લઈને જેના માધ્યમથી તમે 50,000 થી 10 લાખ સુધીની લોન મેળવી શકો છો તો આજના આ લેખમાં અમે તમને જણાવીશું પીએમ મુદ્રા લોન વિશે સંપૂર્ણ માહિતી.

અમે તમને જણાવીશું પીએમ મુદ્રા લોન 2024 માં અરજી કરવાની પ્રક્રિયા દસ્તાવેજો તેમજ અન્ય જરૂરી માહિતી તો આજનો અમારો આર્ટીકલ સંપૂર્ણપણે વાંચવા વિનંતી.

PM Mudra Loan 2024 | પીએમ મુદ્રા યોજના 2024 : લાભો અને ફાયદા

ભારત દેશ ના દરેક બેરોજગાર નાગરિકો તેમજ યુવકોને પોતાનો ધંધો વિકસિત કરવા માટે પીએમ મુદ્રા લોન યોજના 2024 માટે અરજી કરી શકે છે પીએમ મુદ્રા લોનમાં 50000 થી 1 લાખ સુધીની લોન મળવા પાત્ર રહેશે આ લોનમાં તમારે સામાન્ય વ્યાજ ચૂકવવાનું રહેશે પીએમ મુદ્રા લોન ના માધ્યમથી દરેક યુવા મિત્રો તેમજ નાગરિકો પોતાનો સ્વરોજગાર વિકસાવી શકે છે અને પોતાને આત્મન પર બનાવી શકે છે.

PM Mudra Loan 2024 | પીએમ મુદ્રા યોજના 2024 : કેટલી લોન મળવા પાત્ર રહેશે?

શિશુ લોન : 50000 સુધીની લોન મળશે .

કિશોર લોન : 50,000 થી 5 લાખ સુધીની લોન મળશે .

તરુણ લોન : 5 લાખ થી દસ લાખ સુધીની લોન મળશે.

PM Mudra Loan 2024 | પીએમ મુદ્રા યોજના 2024 : દસ્તાવેજો

  • આધારકાર્ડ પાનકાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • પોલીસ વેરિફિકેશન
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર
  • ઇમેલ આઇડી

આમ ઉપર જણાવેલા તમામ દસ્તાવેજો પીએમ મુદ્રા લોન મેળવવા માટે જરૂરી રહેશે

PM Mudra Loan 2024 | પીએમ મુદ્રા યોજના 2024 : પાત્રતા

  • અરજદાર ભારતનું નાગરિક હોવો જરૂરી છે.
  • અરજદાર ની ઉંમર ઓછામાં ઓછા 18 વર્ષની હોવી જોઈએ.
  • અરજદાર કોઈપણ બેંકનું લુણી અથવા દેવેદારના હોવો જોઈએ .

ઉપર જણાવેલી તમામ યોગ્યતા પીએમ મુદ્રા લોન મેળવવા માટે જરૂરી છે.

Read More : ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતી 2024 

PM Mudra Loan 2024 | પીએમ મુદ્રા યોજના 2024 : અરજી પ્રક્રિયા

  • પીએમ મુદ્રા લોન મેળવવા માટે ઓનલાઇન અરજી કરવી..
  • ઓનલાઇન અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ પર જવું.
  • હવે એક હોમ પેજ ખુલશે હોમપેજ માં Mudra Loan ના વિકલ્પ પર ક્લિક કરવું .
  • ત્યારબાદ Apply ઉપર ક્લિક કરવું.
  • ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • એમાં અરજદારની તમામ જરૂરી માહિતી દાખલ કરી ઓટીપી દ્વારા વેરિફિકેશન કરી લેવું.
  • વેરિફિકેશન કર્યા બાદ લોનની રકમ દાખલ કરવી અને સબમિટ ના ઓપ્શન પર ક્લિક કરવો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે .
  • પેજમાં એક અરજી ફોર્મ ભરવાનું રહેશે .
  • ત્યારબાદ તમામ દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
  • તમામ દસ્તાવેજો સ્કેન કર્યા પછી Submit ના ઓપ્શન પર ક્લિક કરવો.
  • ત્યારબાદ તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે .
  • અને અરજીની ખરાઈ બાદ તમારા બેંક ખાતામાં લોનની રકમ જમા કરવામાં આવશે.

આમ ઉપર જણાવેલી માહિતી અનુસરીને તમે પીએમ મુદ્રા લોન 2024 માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

PM Mudra Loan 2024 | પીએમ મુદ્રા યોજના 2024 : ઓફલાઈન અરજી કરવાની પ્રક્રિયા

  • તમામ લાભાર્થીઓ કે જે ઓફલાઈન દ્વારા અરજી કરવા માંગે છે એ નીચે જણાવેલી માહિતી અનુસરીને ઓફલાઈન અરજી કરી શકે છે.
  • પીએમ લોન 2024 માટે ઓફલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તમારી નજીકની બેંકમાં જવું પડશે .
  • ત્યારબાદ પીએમ મુદ્રા યોજના 2024 માટેનું ફોર્મ મેળવવાનું રહેશે .
  • આ ફોર્મ તમે બેન્ક મેનેજર કે કોઈપણ બેંક કર્મચારી દ્વારા મેળવી શકો છો.
  • ફોર્મ મેળવ્યા બાદ કાળજીપૂર્વક ફોર્મ ભરવાનું રહેશે .
  • હવે તમામ દસ્તાવેજો સ્વપ્રમાણિત નકલો અરજી ફોર્મ સાથે જોડવાના રહેશે.
  • અને એ ફોર્મ ને તમારી બેંકમાં જમા કરવાનું રહેશે.
  • જમા કરાવ્યા બાદ બેંક દ્વારા તમને એક રસીદ આપવામાં આવશે તે મેળવી લેવી.
  • હવે તમારી અરજીની ખરાઈ થયા બાદ તમારા ખાતામાં લોનની રકમ આવી જશે.

આમ ઉપરોક્ત જણાવેલ માહિતી અનુસરીને તમે ઓફલાઈન અરજી કરી શકો છો.

WhatsApp Group  Join

Conclusion

તો મિત્રો આ હતી માહિતી PM મુદ્રા લોન યોજના 2024 વિશે જો તમે પણ આ યોજનાના લાભાર્થી હોય અને તમે પણ પોતાના વ્યવસાય ખોલવા માંગતા હોય તો ઉપર જણાવેલી માહિતી ધ્યાનથી વાંચીને અરવી કરી શકો છો અને પોતાને આત્મ નિર્ભર બનાવી શકો છો.રોજબરોજ ની ભરતી તેમજ યોજનાઓ સૌથી પહેલા અમારી વેબસાઈટ પર મૂકવામાં આવે છે તો અમારી વેબસાઈટ ના ઓફિશિયલ WhatsApp ગ્રુપમાં જોડાવા વિનંતી જેથી સૌથી પહેલા કોઈ પણ યોજના અને કોઈ પણ ભરતી ની માહિતી તમને મળી રહેશે.

Leave a Comment